જન્મ પહેલાંનો
વિકાસલક્ષી ગાળો
તૈયારીના સમયે વધુને
વધુ સમજાય છે,
જે દરમિયાન વિકાસ પામતો મનુષ્ય
ઘણી સંરચનાઓ પ્રાપ્ત કરે છે,
અને ઘણી કુશળતાઓ વ્યવહારમાં
મૂકે છે,
જે જન્મ પછીના અનુજીવન
માટે જરૂરી બને છે
Chapter 2 Terminology
મનુષ્યમાં ગર્ભાવસ્થા સામાન્ય રીતે
૩૮ અઠવાડિયા રહે છે
જેની ગણતરી
ગર્ભાધાનના સમયથી,
અથવા ગર્ભધારણના સમયથી,
જન્મ સુધી હોય છે
ગર્ભાધાન પછીના પ્રથમ
૮ અઠવાડિયા દરમિયાન,
વિકસતા મનુષ્ય ને 'ગર્ભ'
કહેવામાં આવે છે,
જેનો અર્થ "અંદર થતી વૃઘ્ધિ" થાય છે.
આ સમય, જેને ગર્ભકાળ
કહેવાય છે
જેનું વર્ણન, રચના
ઘ્વારા થતાં
સૌથી મહત્વપૂર્ણ શરીર વ્યવસ્થાની
રચનાથી કરાય છે.
આઠ અઠવાડિયાથી શરૂ કરીને
ગર્ભાવસ્થા પૂરી ન થાય ત્યાં સુધી,
"માણસનો વિકાસ થતો રહે છે,
જેને 'ગર્ભ' કહે છે",
જેનો અર્થ "વણજન્મેલ બાળક" થાય છે.
આ સમય, જેને
'ગર્ભાવસ્થા' કહે છે
તયારે શરીર મોટું થાય છે અને
તેની સિસ્ટમ કામ કરવાનું શરૂ કરે છે.
ગર્ભાધાન અને ગર્ભાવસ્થાના વયકાળના
આ કાર્યક્રમમાં
ગર્ભાધાનના સમયથી ઉલ્લેખ કરાય છે.