૬ અઠવાડીયા સુધીમાં
પિત્તાશયમાં લોહીના કોષોની
રચના શરૂ થાય છે,
જયા લિમ્ફોસાઈટસ હવે હાજર છે.
આ પ્રકારના સફેદ લોહીના કોષો,
એ વિકસતી રોગપ્રતિકારક વ્યવસ્થા
તંત્રનો મહત્વનો ભાગ છે.
Chapter 22 The Diaphragm and Intestines
ડાયફ્રામ,
એ મુખ્ય સ્નાયુ છે
જે શ્વસનક્રિયામાં વપરાય છે,
અને ૬ અઠવાડીયા સુધીમાં
મોટેભાગે તેની રચના થઈ જાય છે.
આંતરડાનો ભાગ હવે કામચલાઉ
નાળની અંદરથી બહાર નીકળ છે.
આ સામાન્ય પ્રક્રિયાને શરીર શાસ્ત્ર
વિષયક 'હર્નિએશન' (સારણગાંઠ) કહે છે,
જે પેટમાં વિકસતાં બીજા અંગો માટે
જગ્યા કરે છે.
હાડકાની રચનાને કઠન કરવાની પ્રક્રિયા,
જેને 'ઓસ્સિફીકેશન' કહે છે,
તે હાંસડીની અંદર,
ગળાના હાડકાની અંદર,
અને ઉપલા ને નીચેના જડબાના
હાડકા ની અંદર શરૂ થાય છે.